પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, અને હેકરે આ માંગણીઓ કરી :-
પીએમ મોદીનુ narendramodi_in ના નામનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક. નરેન્દ્ર મોદી ની વેબસાઈટ પર નું ટ્વિટર એકાઉન્ટ થયું હેક. નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટમાં પાંચ જ મિનિટમાં ત્રણ ટ્વિટ કરવામાં આવ્યા. આ ટ્વિટર એકાઉન્ટ પીએમ મોદી ની વેબસાઈટ થી જોડાયેલ છે.
હેકરે પહેલું ટ્વિટ રાત્રે 3:09 વાગ્યે કર્યું હતું. રાત્રે 3:14 વાગ્યે એકાઉન્ટ હેક નો ટ્વીટ કરવામાં આવ્યું. અને ત્યારબાદ રાત્રે 04:20 વાગ્યે હેકર ના ટ્વીટર હટાવી દેવામાં આવ્યા.
હેકરે પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરીને કોરોના માટે બીટકોઈન માં દાન કરવાની કરી અપીલ.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો