સરકાર ઈચ્છેતો ભારત માં કોરોનાની વેક્સિન વહેલી આવી શકે છે : ICMR
- હાલમાં ઝાયડસ અને ભારત બાયોટેકની રસીનું ફેઝ-2 નું ટ્રાયલ શરૂ
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) બુધવારે એક મહત્વની વાત કરી છે. કાઉન્સિલ ના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે પર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ભારત મા કોરોના વાયરસની રસીના સંશોધન અંગે શું થઈ રહ્યું છે તેની વિગતો આપી હતી , આ કમિટી મીટિંગ મા ICMR એ કહ્યું હતું કે , જો સરકાર ઈચ્છશે તો તે કોરોના વેક્સિનને વહેલી મંજૂરી આપી શકે છે. દેશમાં અત્યારે ભારત બાયોટેક અને ઝાયડસ કેડીલા covid-19 ની રસી ડેવલપ કરી રહ્યા છે. અને આ બંને કંપનીઓનું બીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ પૂરું થવા ઉપર છે.સરકાર પ્રોટોકોલ મા રાહત આપે તો વેક્સિન વહેલી આવશે
It's very usefull blog. I appreciate this blogs.
જવાબ આપોકાઢી નાખો